ભિડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભિડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'ભીડવું'નું પ્રેરક.

 • 2

  કસવું; બાંધવું ઉદા૰ બટન ભિડાવ્યાં નથી.

 • 3

  દબાવવું; ભેટવું.

 • 4

  ગૂંચવાડામાં નાખવું; ગભરાવવું.

 • 5

  અંટસ પડાવવો.

 • 6

  ધમકાવવું.