ભિતરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભિતરિયો

પુંલિંગ

  • 1

    મંદિરમાં છેક મૂર્તિ પાસે રહેનારો સેવક.

મૂળ

'ભીતર' ઉપરથી हिं. भीतरिया