ભિન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભિન્ન

વિશેષણ

  • 1

    જુદું; ફેરવાળું.

  • 2

    ભાંગેલું.

મૂળ

सं.