ભિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભિયા

પુંલિંગ

  • 1

    ભયા; ભાઈ; ભિયા (પુરુષ માટે સંબોધન).

  • 2

    કેટલીક નાતોમાં જમાઈ માટે સંબોધન.