ભિસ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભિસ્તી

પુંલિંગ

  • 1

    પખાલી.

મૂળ

સર૰ हिं. भिश्ती; म. भिस्त; फा. बहिश्त= વિશ્વાસ ઉપરથી?