ભીખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીખ

સ્ત્રીલિંગ

  • 1

    ભીખવું તે.

  • 2

    ભીખીને મેળવેલી વસ્તુ (ભીખ માગવી).

મૂળ

प्रा. भिक्ख (सं. भैक्ष); સર૰ हिं. म. भीक