ભીખનું છોકરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીખનું છોકરું

  • 1

    ભીખીને મેળવેલાં કપડાં વગેરે પહેરાવીને જ ઉછેરવાની માનતા વાળું-ન જીવતાંનું જીવતું છોકરું.