ભીંજવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીંજવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ભીજવું'નું પ્રેરક.

ભીજવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીજવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભીંજવવું; ભીનું કરવું; પલાળવું.

મૂળ

જુઓ ભીજવું