ભીડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીડ

સ્ત્રીલિંગ

  • 1

    ગિરદી.

  • 2

    તંગી.

મૂળ

दे. भिड=ભીડવું; સર૰ हिं., म. भिड

પુંલિંગ

  • 1

    ભીડો ઓજાર.