ભીડભંજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીડભંજન

વિશેષણ

  • 1

    ભીડ ભાંગે એવું; પરગજુ.

ભીડભંજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીડભંજન

પુંલિંગ

  • 1

    પ્રભુ.