ગુજરાતી

માં ભીડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભીડો1ભીંડો2

ભીડો1

પુંલિંગ

 • 1

  લાકડું ભીડવા માટેનું સુથારનું એક ઓજાર.

 • 2

  સકંજો; પકડ.

 • 3

  ઝઘડો; કજિયો.

મૂળ

જુઓ ભીડ

ગુજરાતી

માં ભીડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભીડો1ભીંડો2

ભીંડો2

પુંલિંગ

 • 1

  એક શાક કે તેનો છોડ.

 • 2

  [ભીડો કે ભીંડી પરથી] ફેલું; હરકત.

 • 3

  લાક્ષણિક [ભીંડી કે ભીંડમાળ પરથી?] ગપ; તોપ.

મૂળ

सं. भिण्ड, भेण्डा