ભીંડો ઘાલવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીંડો ઘાલવો

  • 1

    મમરો મૂકવો; ગપ મારવી.

  • 2

    હરકત ઊભી કરવી.

ભીડો ઘાલવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીડો ઘાલવો

  • 1

    ફાંસ મારવી; વચ્ચે અડચણ નાખવી.