ગુજરાતી

માં ભીતની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભીત1ભીંત2

ભીત1

વિશેષણ

  • 1

    ભય પામેલું.

મૂળ

सं.

ગુજરાતી

માં ભીતની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભીત1ભીંત2

ભીંત2

સ્ત્રીલિંગ

  • 1

    દીવાલ.

મૂળ

सं. भित्ति; हिं. भीत; म. भिंत, भित