ભીતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીતર

નપુંસક લિંગ

  • 1

    અંદરનો ભાગ.

  • 2

    દિલ; હૈયું.

અવ્યય

  • 1

    અંદર.

મૂળ

दे. भित्तर; સર૰ म. भितर; हिं.