ભીતો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીતો

પુંલિંગ

  • 1

    ભીંતમાં કે તેને અડીને ગોઠવેલો થાંભલો.

મૂળ

'ભીંત' ઉપરથી