ભીંત ભૂલવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીંત ભૂલવી

  • 1

    છેક જ માર્ગ ચૂકવો; તદ્દન અવળે રસ્તે ચડી જવું.