ભીનિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીનિયું

વિશેષણ

  • 1

    અતિવૃષ્ટિવાળું (વર્ષ કે મોસમ).

મૂળ

ભીનું પરથી