ભીનું સંકેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીનું સંકેલવું

  • 1

    કોઈપણ કામ કે તપાસને આગળ વધતાં અટકાવવા અધવચથી અટકાવી દેવાં- છુપાવવાં.