ભીંભર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીંભર

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ચોટલાની આજુબાજુના ઝીણા કોમળ વાળ.

મૂળ

સર૰ ભાંભર