ભીમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીમ

વિશેષણ

  • 1

    ભયંકર; વિકરાળ.

  • 2

    જાડું; કદાવર.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાંચ પાંડવોમાંનો બીજો.

મૂળ

सं.