ભીમસેની અગિયારસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીમસેની અગિયારસ

સ્ત્રીલિંગ

  • 1

    ભીમ-અગિયારસ; જેઠ સુદ અગિયારસ; નિર્જલા એકાદશી.