ભીમસેની કપૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીમસેની કપૂર

નપુંસક લિંગ

  • 1

    બરાસ; કપૂરમાં મસાલો નાખી બનાવેલો એક સુગંધીદાર પદાર્થ.

  • 2

    સો ઘનકૂટ વાંસકપૂર; વંશલોચન; વાંસનો કપૂર જેવો રસ.