ભીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીલ

પુંલિંગ

  • 1

    એક રાની પ્રજાનો માણસ.

મૂળ

सं. भिल्ल

ભીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીલું

નપુંસક લિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક +ધૂળધાણી.

મૂળ

प्रा. भिल्लिअ= ભાંગેલું; તોડેલું