ભીલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીલી

વિશેષણ

  • 1

    ભીલનું કે ભીલ સંબંધી.

સ્ત્રીલિંગ

  • 1

    ભીલી ભાષા કે બોલી.