ભીષ્માષ્ટમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીષ્માષ્ટમી

સ્ત્રીલિંગ

  • 1

    માઘ સુદ આઠમ-ભીષ્મની પુણ્યતિથી.

મૂળ

+અષ્ટમી