ગુજરાતી

માં ભોકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભોક1ભોંક2

ભોક1

પુંલિંગ

  • 1

    ભોંક; છિદ્ર; કાણું.

  • 2

    ભોકાવાની અસર.

મૂળ

'ભોંકવું' ઉપરથી

ગુજરાતી

માં ભોકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભોક1ભોંક2

ભોંક2

નપુંસક લિંગ

  • 1

    છિદ્ર; કાણું.

  • 2

    ભોંકાવાની અસર.

મૂળ

જુઓ ભોક