ભોકારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોકારું

નપુંસક લિંગ

  • 1

    ભોપાળું; પોગળ.

મૂળ

सं. भूक ( म. भोक)=પોલ; છિદ્ર