ભોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોગ

પુંલિંગ

 • 1

  ભોગવવું તે.

 • 2

  મોજશોખ; સુખ; ભોગવિલાસ.

 • 3

  ભોગવવાની સામગ્રી.

 • 4

  દેવને ધરાવવાનો પ્રસાદ.

 • 5

  લાક્ષણિક માઠી દશા.

 • 6

  બલિદાન.

 • 7

  સાપ કે તેની ફણા.

 • 8

  ૨૭ નક્ષત્રમાળાનું દરેક સ્થાન.

મૂળ

सं.