ભોગ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોગ્ય

વિશેષણ

  • 1

    ભોગવવા લાયક.

મૂળ

सं.

ભોગ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોગ્ય

નપુંસક લિંગ

  • 1

    ધન; પૂંજી.