ભોગાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોગાવો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ખાડો.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    સૌરાષ્ટ્રની એક નદી.