ભોગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોગી

વિશેષણ

 • 1

  ભોગવનાર.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  ભોગિયો.

 • 2

  આશક; પ્રીતમ.

 • 3

  ભમરો.

 • 4

  સાપ.