ભોગ થઈ પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોગ થઈ પડવું

  • 1

    હોમાઈ જવું; બલિ થવું.

  • 2

    -નો શિકાર બનવું; સોસવું પડવાની હાલતમાં આવવું.