ભોગ લાગવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોગ લાગવા

  • 1

    આવી બનવું; કમનસીબ હોવું.

  • 2

    આફત આવવી.