ભોજપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોજપત્ર

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    ભૂર્જપત્ર; કાગળ તરીકે વપરાતી ભૂર્જની છાલ.

મૂળ

સર૰ हिं.; म.