ભોજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોજ્ય

વિશેષણ

  • 1

    ભોજનીય; ખાવા કે ભોગવવા યોગ્ય.

નપુંસક લિંગ

  • 1

    ખાવા કે ભોગવવાની વસ્તુ.

મૂળ

सं.