ભોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોડ

વિશેષણ

  • 1

    પાકવા પર આવેલી-સાખ જેવી (આમલી) (ચ.).

મૂળ

प्रा. पोढ (सं. पौढ)

ભોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોડું

નપુંસક લિંગ

  • 1

    માથું.

મૂળ

दे. बोड=મૂંડેલું માથું (सं. मूंड)