ભોથું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોથું

નપુંસક લિંગ

  • 1

    મૂળિયાંનો ઝૂડો (દાભ, શેરડી વગેરેનાં).

મૂળ

सं. बृंहित?

ભોથું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોથું

વિશેષણ

  • 1

    જડ; ગમાર; ઠોઠ.