ભોંપાથરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોંપાથરી

સ્ત્રીલિંગ

  • 1

    ગળજીભી; એક વનસ્પતિ.

મૂળ

ભોં+પથરાવું