ગુજરાતી માં ભોમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભોમ1ભોમ2

ભોમ1

સ્ત્રીલિંગ

  • 1

    ભૂમિ.

મૂળ

'ભૂમિ' ઉપરથી

ગુજરાતી માં ભોમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભોમ1ભોમ2

ભોમ2

પુંલિંગ

  • 1

    ભૌમ; મંગળગ્રહ.

  • 2

    મંગળવાર.

મૂળ

प्रा.; (सं. भौम.)