ભોમિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોમિયું

વિશેષણ

  • 1

    જાણકાર.

મૂળ

'ભૂમિ' ઉપરથી?म. भोंयाळ અથ વા સર૰ म. भोवणें (सं. भ्रमण)