ભોંયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોંયું

વિશેષણ

  • 1

    ભોમિયું; માહિતગાર.

ભોંય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોંય

સ્ત્રીલિંગ

  • 1

    જમીન.

મૂળ

सं. भूमि