ભોંયભાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોંયભાડું

નપુંસક લિંગ

  • 1

    જમીનનું ભાડું કે મહેસૂલ.

  • 2

    સ્મશાનમાં બાળવાની જગાનું ભાડું.