ભોંયમાંથી ભભૂકો નીકળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોંયમાંથી ભભૂકો નીકળવો

  • 1

    અણધારી જગાએથી હુમલો થવો.

  • 2

    એકાએક લડાઈ જાગવી.

  • 3

    એકાએક સળગી ઊઠવું; એકદમ ક્રોધાવેશ પ્રગટવો.