ભોંયમાં પગ હોવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોંયમાં પગ હોવા

  • 1

    ભોંયમાં ઊગવું; ઊગતી ઉંમર હોવી (નાની ઉંમર છતાં યુક્તિબાજ કે તરકટી હોય તેને માટે બોલાય છે).

  • 2

    ખૂબ કપટી ને રહસ્યવાળા હોવું.