ભોંય ખણવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોંય ખણવી

  • 1

    શરમની એવી ચેષ્ટા કરવી; શરમાવું; નીચે જોવું.

  • 2

    આળસુપણાની એવી ચેષ્ટા કરવી.