ભોંય નાખ્યા! ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોંય નાખ્યા!

  • 1

    ભોંય ઘાલ્યા; 'મૂઆ' એ અર્થની છોકરાને વડીલ સ્ત્રીની ગાળ.