ભોંય ભારે પડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોંય ભારે પડવી

  • 1

    નાસી પણ ન જઈ શકાય એવી રીતે ઘેરાઈ જવું; મુશ્કેલીમાં સપડાવું.