ગુજરાતી માં ભોરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભોર1ભોર2

ભોર1

પુંલિંગ

 • 1

  પરોઢિયું.

 • 2

  ભોળ; તમ્મર.

 • 3

  સુરતી તમ્મરથી આવતી ઊલટી.

સ્ત્રીલિંગ

 • 1

  પરોઢિયું.

અવ્યય

 • 1

  ભોરંભોર.

ગુજરાતી માં ભોરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભોર1ભોર2

ભોર2

પુંલિંગ

 • 1

  ઘાસના પૂળાથી ભરેલું ગાડું.

 • 2

  ગાડું ભરાય તેટલો જથો ઉદા૰ ભોર લાકડાં.

મૂળ

सं. भृ ઉપરથી ?