ગુજરાતી

માં ભોલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભોલ1ભોલુ2

ભોલ1

વિશેષણ

  • 1

    પોલું; ફૂલેલું ઉદા૰જાડું ભોલ.

મૂળ

दे. पोल्ल

ગુજરાતી

માં ભોલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભોલ1ભોલુ2

ભોલુ2

પુંલિંગ

  • 1

    વાંદરો.