ભોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોળ

પુંલિંગ

  • 1

    તમ્મર.

  • 2

    તમ્મરથી આવતી ઊલટી.

મૂળ

સર૰ म. भोंवळ,(सं भ्रमण)

ભોળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોળું

વિશેષણ

  • 1

    કપટમાં ન સમજે તેવું; સાલસ.

મૂળ

दे. भोल; हिं. भोला